D. D. Kosambi's contributions to Indian Historiography

ડી. ડી. કોસામ્બીનું ભારતીય ઇતિહાસલેખનમાં પ્રદાન

Authors

  • Tejalba Takhatsinh Rahevar Mu. Post. Vadali, Dist. Sabarkantha, Pin: 383235

DOI:

https://doi.org/10.31305/rrijm.2023.v08.n07.028

Keywords:

History, Culture, Analysis, Feudalism

Abstract

Historiography is usually the writing done by the researcher related to his topic. is doing research. But sometimes there are also instances of writing research being done different from the subject of study (degree level). Like Rasiklal Parikh, Jadunath Sarkar and Damodar Dharmananda Kosambi (Kosambi), the protagonist of the present article, originally a student of mathematics - although his studies were in mathematics, his contribution in the field of history - culture is not less. Often in this way reading-meditation-research-drawing becomes important due to interest even though it is not the subject of original study. So, it is also seen that in spite of studying only the subject, no field is provided due to lack of interest in the basic related subject. The present paper discusses the historiography of Professor Damodar Dharmananda Kosambi.

Abstract in Gujarati Language:

ઈતિહાસલેખન કરવું સામાન્ય રીતે જે તે સંશોધક પોતાના વિષયને આનુષાંગિક લેખનકાર્ય કરતો હોય છે. સંશોધન કરતો હોય છે. પરંતુ કેટલીક વાર અભ્યાસના (ડિગ્રી કક્ષાના) વિષયથી  ભિન્ન લેખન સંશોધન થતું હોવાના પણ દાખલા મળી આવે છે. જેમ કે રસિકલાલ પરીખ, જદુનાથ  સરકાર અને પ્રસ્તુત લેખના નાયક દામોદર ધર્માનંદ કોસામ્બી(કોસાંબી) મૂળ ગણિતના વિદ્યાર્થી – અભ્યાસ ગણિત વિષયમાં કરેલ હોવા છતાં ઇતિહાસ – સંસ્કૃતિના ક્ષેત્રે  તેમનું પ્રદાન ઓછું નથી. ઘણીવાર આ રીતે અર્થાત મૂળ અભ્યાસનો વિષય ન હોવા છતાં રસ-રૂચિના કારણે વાંચન-મનન - સંશોધન –આલેખન મહત્વનું બની રહેતું હોય છે. તો માત્ર વિષય લઇને અભ્યાસ કરવા છતાં મૂળભૂત સબંધિત વિષયમાં રસ-રૂચિના અભાવે કોઈ પણ ક્ષેત્રે પ્રદાન હોતું નથી એવું પણ જોવામાં આવે છે. પ્રસ્તુત શોધપત્રમાં પ્રાધ્યાપક દામોદર ધર્માનંદ કોસાંબીના ઈતિહાસલેખન વિશે ચર્ચા કરવામાં આવેલ છે.

 Keywords: ઈતિહાસ, સંસ્કૃતિ, વિશ્લેષણ, સામંતવાદ

References

Trevelyan G.M. : Present position of History , 1957

Widgery A.G. : Interpretation of History , 1961

ધારૈયા રમણલાલ ક. : ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસલેખન અભિગમ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ .૨૦૧૦

ધારૈયા રમણલાલ ક. : ઐતિહાસિક પદ્ધતિ, સી જમનાદાસની કંપની, ૨૦૦૮-૦૯

પરીખ રસિકલાલ છો : ઇતિહાસ, સ્વરૂપ અને સિદ્ધાંત, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૬૯

Downloads

Published

15-07-2023

How to Cite

Rahevar, T. T. (2023). D. D. Kosambi’s contributions to Indian Historiography: ડી. ડી. કોસામ્બીનું ભારતીય ઇતિહાસલેખનમાં પ્રદાન. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 8(7), 202–206. https://doi.org/10.31305/rrijm.2023.v08.n07.028